← બધા કીર્તન

મને પ્યારુ લાગે

વધુ કીર્તન

કીર્તનના શબ્દો

મને પ્યારુ લાગે શ્રીજી તારુ નામ

તન મન ધન શ્રીજી ના ચરણોમાં

મેતો છોળી દીધા સગડા કામ

તન મન ધન શ્રીજી ના ચરણોમાં

મનમંદીરીયે તુલસીની માલા

ભવ બંધન ના તોળશે તાળા

મારુ ઘર બને રુડુ વ્રજધામ

તન મન ધન શ્રીજી ના ચરણોમાં

આઠે પહર બની રહુ તારી દાસી

ચરણોમાં તારા, મથુરા ને કાશી

માંગુ એક હવે હૈયા કેરી હાર

તન મન ધન શ્રીજી ના ચરણોમાં

શ્રીનાથજી, શ્રીનાથજી, શ્રીનાથજી, શ્રીનાથજી

શ્રીનાથજી, શ્રીનાથજી, શ્રીનાથજી, શ્રીનાથજી

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.