← બધા કીર્તન

મીઠે રસસે ભર્યોરી

વધુ કીર્તન

કીર્તનના શબ્દો

મીઠે રસસે ભર્વોરી, રાધા રાની લાગે,

મને પ્યારો પ્યારો, યમુનાજીનો પાણી લાગે.

યમુના મૈયા કારી કારી, રાધા ગોરી ગોરી,

વૃંદાવનમેં ઘુમ મચાવે, બરસાને કી છોરી,

વ્રજઘામ રાઘાજુ કી, રજથાની લાગે, રજથાની લાગે

મને પ્યારો પ્યારો, યમુનાજીનો પાણી લાગે - મીઠે

કાના નિત મુરલીમે, તેરે સુમિરે વારંવાર,

કોટિન રૂપ ધરે મન મોહન, કહુ ન ૫ાવે પાર,

રૂપ રંગકી છબીલી, પટરાની લાગે, પટરાની લાગે

મને પ્યારો પ્યારો, યમુનાજીનો પાણી લાગે - મીઠે

ના ભાવે મને માખણ-મિસરી, અબના કોઈ મિઠાઈ,

મારી જીભડીયાંને ભાવે, અબ તો રાધા નામ મલાઈ,

વૃષભાન કી લલીતો, ગુડઘાની લાગે, ગુડઘાની લાગે

મને પ્યારો પ્યારો, યમુનાજીનો પાણી લાગે - મીઠે

એક દિન રાધા રાની રૂઠી, કાના નાહી મનાવત જાવે,

રાધા રાની મનમેં સોચે, કાન્હા મનાવત આવે,

મોહન રૂપ ધરે યમુનાજીકો, ન્યારી લાગે, ન્યારી લાગે

મને પ્યારો પ્યારો, યમુનાજીનો પાણી લાગે - મીઠે

રાધા રાધા નામ રટત હૈ, જે નર આઠો જામ,

રાધા નામમેં સકલ, જીંદગાની લાગે, જીંદગાની લાગે

મને પ્યારો પ્યારો, યમુનાજીનો પાણી લાગે - મીઠે

બોલો રાઘે રાધે, રાઘે રાઘે, રાઘે રાઘે

બોલો રાઘે રાધે, રાઘે રાઘે, રાઘે રાઘે

બોલો રાઘે રાધે, રાઘે રાઘે, રાઘે રાઘે

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.