← બધા કીર્તન

શ્રી વલ્લભ ઘેર આવિયા

વધાઈ

કીર્તનના શબ્દો

શ્રી વલ્લભ ઘેર આવિયા

આજ સખી વલ્લભ ઘેર આવિયા

દૈવી તે જીવ ના ભાગ્ય વીસ્તરીયા

પોતે તે પ્રકટ પધારિયા – આજ સખી

કેસરી ધોતીને કેસરી ઉપરણા

કુમકુમને પગલે પધારિયા – આજ સખી

શ્રીનાથજીની સન્મુખ થઈને

બ્રહ્મ સબંધ કરાવીયા – આજ સખી

શ્રી પુરુષોત્તમ પ્રભુ કી છબી નિરખત

ચારણ કમલ શીશ નમીયા- આજ સખી

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.