શ્રીવલ્લભકુળની આરતી
કીર્તનના શબ્દો
પરમ કૃપાળુ શ્રીવલ્લભ નંદન
કરત કૃપા નિજ હાથ દે માથે
જે જન શરણ આય અનુસર હી,
ગ્રહી સૌંપાત શ્રી ગોવર્ધનનાથ
પરમ ઉદાર ચતુર ચિંતામણિ રાખત
ભાવધારા વહ્યો જાતે
ભજ કૃષ્ણદાસ કાજ સબ સરહી,
જો જાને શ્રી વિઠ્ઠલનાથ
પરમ કૃપાળુ શ્રીવલ્લભ નંદન
કરત કૃપા નિજ હાથ દે માથે
જે જન શરણ આય અનુસર હી,
ગ્રહી સૌંપાત શ્રી ગોવર્ધનનાથ
પરમ ઉદાર ચતુર ચિંતામણિ રાખત
ભાવધારા વહ્યો જાતે
ભજ કૃષ્ણદાસ કાજ સબ સરહી,
જો જાને શ્રી વિઠ્ઠલનાથ
આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.