← બધા કીર્તન

આજ બિરજ મેં હોરી

હોળી

કીર્તનના શબ્દો

આજ બિરજ મેં હોરી રે રસિયા,

હોરી રે રસિયા બરજોરી રે રસિયા

આજ બિરજ મેં હોરી રે રસિયા

કોન ગાંવ કો કુંવર કન્હૈયા,

કોન ગાંવ કે ગોરી રે રસિયા

નંદ ગાંવ કો કુંવર કન્હૈયા,

બરસાને કી રાધા ગોરી રે રસિયા

પાંચ બરસ કો કુંવર કન્હૈયા,

સાત બરસ કી રાધા ગોરી રે રસિયા

ઇતટે આવે કુંવર કન્હૈયા,

ઉતટે આવે રાધા ગોરી રે રસિયા

અબીર ગુલાલ ઔર અરગજા,

કેસર પિચકારી મારી રે રસિયા

‘સૂરશ્યામ’ પ્રભુ ચતુર શિરોમણી,

કર ગયો મોંસે મનમાની રે રસિયા

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.