આશ્રયનું પદ
કીર્તનના શબ્દો
આ કીર્તનનું ગુજરાતી રેકોર્ડિંગ હજી ઉપલબ્ધ નથી. અંગ્રેજી ઓડિયો વગાડાય છે.
દ્રઢ ઇન ચરણન કેરો ભરોંસો, દ્રઢ ઇન ચરણન કેરો
શ્રીવલ્લભ નખચંદ્ર છટા બિન,
સબ જગમાંઝ અંઘેરો - દ્રઢ
સાધન ઔર નહીં આ કલિમેં,
જાસું હોત નિબેરો - દ્રઢ
‘સૂર' કહા કહે દ્વિવિઘ આંઘરો,
બિના મોલ કો ચેરો ભરોંસો - દ્રઢ
દ્રઢ ઇન ચરણન કેરો ભરોંસો, દ્રઢ ઇન ચરણન કેરો