← બધા કીર્તન

દૂધ લાઈ સાંવરિયા

વધુ કીર્તન

કીર્તનના શબ્દો

દૂધ લાઈ સાંવરિયા મેં થારે વાસ્તે,

દૂધ લાઈ ગિરિધારી મેં થારે વાસ્તે

દૂધ ગૈયા કો નિચોડ, લાઈ સીગડી ઉપર છોર

માઈ મિસરી દીની ઘોર - દૂધ લાઈ

બદામ ચારોલી પિસ્તા ઔર ઈલાયચી,

કેસર ઘોડિયો સારા રંગ ઘેરો આઈસી,

લાઈ લોગ કી નજર બચાઈ,

ઉપર લાઈ લુણાવાર - દૂધ લાઈ

કનક કટોરો ભરયો દૂધ ભર લાઈ,

દૂધ દેખન મારો મન હરખાઈ (૨)

યે તો આરોગો શ્રી ગીરીરાજ,

યે તો ચાર ભુજા ના નાથ - દૂધ લાઈ

આપ આરોગો સાવરા, રાધાજીને દીજો (૨)

મીઠો કે ફીકો સાવરા, તુરંત કઈ દીજો

દીજો થોડો કોર છોડમને,

પ્રસાદી કો કોર - દૂધ લાઈ

દાસાનુ દાસ ગાયે, મારો મન હરખે (૨)

પ્રભુ કો ભજન બિના, જિયો મારો તરસે,

હરિ કો દર્શન બિના, જિયો મારો ભટકે

દર્શન દેજો વારંવાર, યે તો ચાર ભુજા ના નાથ

કરજો ભવ-સાગર કે પાર, યહી ભક્તો

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.