← બધા કીર્તન

ગાગરિયા મત ઢોળો

વધુ કીર્તન

કીર્તનના શબ્દો

ગાગરિયા મત ઢોળો કન્હૈયા મુખસે દઉં ગિરિધારી

બેડલીયા મત ફોળો કન્હૈયા મુખસે દઉં ગિરિધારી

મુખ સે દઉં ગિરિધારી મેરે પ્યારે - ગાગરિયા

મૈં જલ જમુના ભરને કો ગઇતી

કાંઠે ઉભા છે ગિરિધારી - ગાગરિયા

ગાગર ફોડી મેરી બૈયા મરોડી

મોતિયાન કી લર લર તોડી - ગાગરિયા

ચિર હરિને વાલો કદમ ચઢી બેઠા

ચિર દિયોને ગિરિધારી - ગાગરિયા

વ્રીંદાતે વેન માં રાસ રચ્યો છે

સોળસે ગોપીમાં ગિરિધારી - ગાગરિયા

છોટા તે લાલ બાબા નંદરાય ના

મેં બ્રખુભાન દુલારી - ગાગરિયા

પુરુષોત્તમ પ્રભુ પ્રાણ હમારા

તમે જીત્યા ને હું હારી - ગાગરિયા

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.