લાગે વૃંદાવન નીકો
કીર્તનના શબ્દો
લાગે વૃંદાવન નીકો…આલી મને લાગે વ્રીન્દાવન નીકો (૨)
ઘર ઘર તુલસી (ઠાકોર સેવા x ૨) (૨)
ઘર ઘર તુલસી (ઠાકોર સેવા x ૨) (૧)
દર્શન ગોવિંદજીકો…આલી મને લાગે વૃંદાવન નીકો (૨)
આલી મને લાગે વૃંદાવન નીકો…લાગે વૃંદાવન નીકો
નિરમલ નીર (બરોત યમુનાકો x ૨) (૨)
નિરમલ નીર (બરોત યમુનાકો x ૨) (૧)
ભોજન દૂધ દહીંકો…આલી મને લાગે વૃંદાવન નીકો (૨)
આલી મને લાગે વૃંદાવન નીકો…લાગે વૃંદાવન નીકો
કુંજન કુંજન (ફીરત રાધિકા x ૨) (૨)
કુંજન કુંજન (ફીરત રાધિકા x ૨) (૧)
શબ્દ સુનન મોરલીકો… આલી મને લાગે વૃંદાવન નીકો (૨)
આલી મને લાગે વૃંદાવન નીકો…લાગે વૃંદાવન નીકો
ચંદ્રસખી ભજ (બાલકૃષ્ણ છબી x ૨ (૨)
ચંદ્રસખી ભજ (બાલકૃષ્ણ છબી x ૨ (૧)
ઓર જગત સબ ફીકી… આલી મને લાગે વૃંદાવન નીકો (૨)
આલી મને લાગે વૃંદાવન નીકો…લાગે વૃંદાવન નીકો
રતન સિંહાસન (આપ બિરાજો x ૨) (૨)
રતન સિંહાસન (આપ બિરાજો x ૨) (૧)
મુગટે ધર્યો તુલસીકો… આલી મને લાગે વૃંદાવન નીકો (૨)
આલી મને લાગે વૃંદાવન નીકો…લાગે વૃંદાવન નીકો