← બધા કીર્તન

મારી આંખો માં શ્યામ

વધુ કીર્તન

કીર્તનના શબ્દો

મારી આંખો માં શ્યામ, મારા અંતર માં શ્યામ

મારા આતમના જુલા માં જુલે છે શ્યામ

મારી કિકી માં શ્યામ, મારી તિકી માં શ્યામ

મારા કંઠ મહી કોયલ થઇ ટહુકે છે શ્યામ – મારી આંખો

મારા શમળા માં શ્યામ, મારી રમડા માં શ્યામ

મારી અઢળો ના વેણ રણકે છે શ્યામ – મારી આંખો

મારા મનડા માં શ્યામ, મારા તનડા માં શ્યામ

મને શ્યામ રંગ લાગ્યો મારું ખોવાયું નામ – મારી આંખો

બસ શ્યામ શ્યામ શ્યામ, બધું ભીતર છે શ્યામ

કહી શ્રાવણી કે રોમ રોમ ઝળકે છે શ્યામ – મારી આંખો

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.