← બધા કીર્તન

શ્રી મધ્રુરાષ્ટકમ્

પાઠ

કીર્તનના શબ્દો

આ કીર્તનનું ગુજરાતી રેકોર્ડિંગ હજી ઉપલબ્ધ નથી. અંગ્રેજી ઓડિયો વગાડાય છે.

અધરં મઘુરં વદનં મઘુરં નયનં મઘુરં હસિતં મઘુરમ્

હૃદયં મઘુરં ગમનં મઘુરં, મઘુરાધિપતે-અખિલં મઘુરમ્

વચનં મઘુરં ચરિતં મઘુરં, વસનં મઘુરં વલિતં મઘુરમ્

ચલિતં મઘુરં ભ્રમિતં મઘુરં, મઘુરાધિપતે-અખિલં મઘુ૨મ્

વેણુર્મઘુરો રેણુર્મઘુર:, પાણિર્મઘુર: પાદૌ મધુરૌ

નૃત્યં મઘુરં સખ્યં મઘુરં, મઘુરાધિપતે-અખિલં મધુરમ્

ગીતં મઘુરં પીતં મઘુરં ભુકતં મઘુરં સુપ્તં મઘુ૨મ્

રૂપં મઘુરં તિલકં મઘુરં, મઘુરાધિપતે-અખિલં મઘુ૨મ્

કરણં મઘુરં તરણં મઘુરં, હરણં મઘુરં રમણં મઘુ૨મ્

વમિતં મઘુરં શમિતં મઘુરં, મઘુરાધિપતે-અખિલં મઘુ૨મ્

ગુંજા મઘુરા માલા મઘુરા, યમુના મઘુરા વીચી મઘુરા

સલિલં મઘુરં કમલં મઘુરં, મઘુરાધિપતે-અખિલં મઘુ૨મ્

ગોપિ મઘુરા લીલા મઘુરા, યુકતં મધુરં મુકતં મઘુ૨મ્

દ્રષ્ટં મઘુરં શિષ્ટં મઘુરં, મઘુરાધિપતે-અખિલં મઘુ૨મ્

ગોપા મઘુરા ગાવો મઘુરા, યષ્ટિર્મઘુરા સૃષ્ટિર્મઘુરા

દલિતં મઘુરં ફલિતં મઘુરં, મઘુરાધિપતે-અખિલં મઘુ૨મ્

|| ઈતિ શ્રીમદ્ વલાભાચાર્ય વિરચિતં મઘુરાષ્ટકં સંપૂર્ણમ્ ||

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.