શ્રી યમુનાજીનાં ૪૧ પદ
કીર્તનના શબ્દો
રાગ રામકલી : પદ-૧ (રૂપ)
પિયસંગ રંગભરિ કરિ કલોલે;
સબનકો સુખદેન, પિયસંગ કરત સેન;
ચિત્તમે તબ પરત ચેન, જબહી બોલે ॥૧॥
અતિહિ વિખ્યાત, સબ બાત ઈનકે હાથ;
નામલેત હી પ કરે અતોલે;
દરસકરિ પરસકરિ ધ્યાન હિયમેં ધરે,
સદા વ્રજનાથ ઈન સંગ ડોલે. ।।૨॥
અતિહિ સુખકરન, દુઃખ સબનકે હરન,
એહી લીનો પરન દેજુ કોલે ।।
એસી યમુને જાન તુમકરો ગુસસાઓ,
રસિક પ્રીતમપાયે, નગ અમોલે ।।3।।
પદ ૨ જું: (નામ)
શ્યામસુખધામ, જહાં નામઈનકે ।।
નિશદિના પ્રાણપતિ, આય હિયમેં બસે;
જોઈ ગાવે સુજસ, ભાગ્ય તિનકે ॥૧॥
યેહિ જગમેં સાર,
કહત વારંવાર સબનકે આધાર,
ધન નિર્ધનકે ।।
લેત શ્રી યમુને નામ, દેત અભયપદ દાન,
રસિક પ્રીતમપિયા બસ જુ ઈનકે ॥૨॥
પદ ૩ જું : (ગુણ)
કહત શ્રુતિસાર, નિર્ધાર કરિકે ।।
ઈન બિના એસી કોન કરે હે સખી,
હરત દુઃખદ્ધંદ્ર, સુખકંદ બરખે ||૧||
બ્રહ્મસંબંધ જબ, હોત યા જીવકો,
તબહી ઈનકી ભુજા, વામફરકે Il
દોર્કર સોરકર જાયપિયસો કહે;
અતિહિ આનંદ મનમેં જુ હરખે ||૨||
નામનિરમોલ નગ, લે કોઉ ના સકે;
ભકત રાખત, હિયે હાર કરકે ।।
રસિક પ્રીતમજુકી, હોત જા પર કૃપા,
સોઈ શ્રીયમુનાજીકો, રૂપ પરખે. ।।૩।।
પદ ૪ થું : (લીલા)
નેન ભર દેખ, અબ ભાનુ તનયા ||
કોલ પિયસોં કરે
ભ્રમર તબહિ પરે, શ્રમજલ ભરત,
આનંદ મનયા ॥૧॥
ચલત ટેઢી હોય, લેત પિયકો મોહિ,
ઈન બિના રહત નહિ, એક છિનયા ॥
રસિક પ્રીતમરાસ કરત યમુના પાસ,
માનો નિર્ઘનનકી હે જુ ધનયા ||૨||
પદ પ મું: (રૂપ)
શ્યામસંગ શ્યામ, વ્હે રહી શ્રીયમુને ॥
સુરતશ્રમબિંદુતેં સિંધુસી બહિ ચલી,
માનો આતુર અલી, રહી ન ભવને ॥૧॥
કોટિ કામહિ વારો, રૂપ નેનન નિહારો,
લાલ ગિરિધરન સંગ કરત રમને ।।
હરખિ ગોવિંદ પ્રભુ નિરખિ ઈનકી ઓર,
માનો નવદુલહની આઈ ગવને. ||૨||
પદ ૬ કું : (ગુણ)
શ્રીયમુનાસી નાહીં કોઉ ઔર દાતા ॥
જો ઈનકી શરણ જાતહે દોરકે,
તાહિકોં તિહિં છિનુ કર સનાથા ।।૧।।
યેહિ ગુનગાન રસખાન રસના એક,
સહસ રસના કર્યો ન દઈ વિધાતા ।।
ગોવિંદ પ્રભુ તન, મન,
ધન વારને સબહિંકો જીવન ઈનકે જુ હાથા. ||૨||
પદ ૭ મું : (લીલા)
શ્રી યમુના જસ જગતમેં જોઈ ગાવે ॥
તાકે આધીન વ્હે રહત હૈં પ્રાણપતિ,
નેન અરુ બેનમેં રસજુ છાવે ।।૧।।
વેદ પુરાનમેં બાત યહ અગમહે,
પ્રેમકો ભેદ કોઉ ન પાવે ।।
કહત ગોવિંદ શ્રીયમુનેકી જા પર કૃપા,
સોઈ શ્રીવલ્લભકુલ શરણ આવે ।।૨।।
પદ ૮ મું : (નામ)
ચરણપંકજરેણુ શ્રીયમુનેજુ દેની ।।
કલિયુગજીવ ઉદ્ધારનકારન,
કાટત પાપ અબધાર પેની ।।૧।।
પ્રાણપતિ, પ્રાણસુત, આયે ભકતન હિત
સકલ સુખકી તુમ હો જુ શ્રેણી ।।
ગોવિંદ પ્રભુ વિના રહત નહિ એક છિનુ
અતિહિ આતુર ચંચલ જુ નેની ।।૨।।
પદ ૯ મું : (ગુણ)
ધાય કે જાય જો શ્રીયમુનાતીરે ।।
તાકી મહિમા અબ કહાંલગ બરનિયે,
જાય પરસત અંગ પ્રેમનીરે ।।૧।।
નિશદિના કેલિ કરત મનમોહન,
પિયાસંગ ભકતનકી હે જુ ભીરે ।।
છીતસ્વામી ગિરિધરન શ્રીવિઠ્ઠલ,
ઈન બિના નેક નહીં ધરત ધીરે. ।।૨।।
પદ ૧૦ મું : (લીલા)
જા મુખતેં શ્રીયમુને યહ નામઆવૈ ।।
તા પર કૃપા કરે શ્રીવલ્લભપ્રભુ,
સોઈ શ્રીયમુનાજીકો ભેદ પાવે ।।૧।।
તન મન ધન સબ લાલ ગિરિધરનકો,
દેકેં ચરણ જબ ચિત્ત લાવે ।।
છીતસ્વામી ગિરિધરન શ્રીવિઠ્ઠલ,
નેનન પ્રગટ લીલા દિખાવે ।।૨।।
પદ ૧૧ મું : (ગુણ)
ધન્ય શ્રીયમુને નિધિ દેનહારી ।।
કરત ગુણગાન,
અજ્ઞાન અધ દૂર કર;
જાય મિલવત પ્રિય પ્રાણપ્યારી ।।૧।।
જિન કોઉ સંદેહ કરો, બાત ચિત્તમેં ધરો,
પુષ્ટિપથ અનુસરો, સુખ જુ કારી ।।
પ્રેમકે પુંજમે, રાસરસકુંજમે;
તાહી રાખત, રસરંગ ભારી, ।।૨।।
શ્રીયમુને અરૂ પ્રાણપતિ,પ્રાણ અરૂ પ્રાણસુત,
ચહું જન જીવપર દયા વિચારી,
છીતસ્વામી ગિરિધરન શ્રીવિઠ્ઠલ,
પ્રીતકે લિયે, અબ સંગ ધારી ।।3।।
પદ ૧૨ મું : (નામ)
ગુણ અપાર, મુખ એક, કહાંલો કહિયે ॥
તજો સાધન ભજો, નામશ્રી યમુનાજીકો,
લાલગિરિધરનવર તબહિ પૈયે ।।૧।।
પરમપુનિત પ્રીતકી, રીત સબ જાનિકે,
દઢ કરી ચરણ કમલ જુ ગ્રહીયે ।।
છીતસ્વામી ગિરિધરન શ્રી વિઠ્ઠલ,
એસી નિધિ છાંડી અબ કહાં જુ જૈયે ।।૨।।
પદ ૧૩મું : (નામ)
ચિત્તમેં શ્રી યમુના નિશદિન જુ રાખો ।।
ભક્ત કે વશ, કૃપા કરત હે સર્વદા;
એસો શ્રીયમુનાજીકો હેજુ સાખો ।।૧।।
જા મુખતેં શ્રીયમુને યહ નામઆવે
સંગ કીજે અબ જાય તાકો ॥
ચતુર્ભુજદાસ અબ કહેતહે સબનસો,
તાતે શ્રીયમુને યમુને જુ ભાખો ।।૨।।
પદ ૧૪ મું : (રૂપ)
પ્રાણપતિ વિહરત શ્રીયમુનાફૂલ ॥
લુબ્ધ મકરંદકે, ભ્રમર જ્યો બસ ભયે,
દેખ રવિઉદય માનો કમલ ફૂલે ।।૧॥
કરત ગુંજાર મુરલીજુ લે સાંવરો;
સુનત વ્રજવધૂ તન સુધ જુ ભૂલે ॥
ચતુર્ભુજદાસ શ્રીયમુને પ્રેમસિંધુમે;
લાલ-ગિરિધરન વર હરખિ ઝુલે ।।૨।।
પદ ૧૫ મું : (ગુણ)
વારંવાર શ્રીયમુને ગુણગાન કીર્જી ।।
યેહી રસનાતેં ભજો નામરસ અમૃત;
ભાગ્ય જાકે હૈં સોઈજુ પીજે ।।૧।।
ભાનુતનયા દયા અતિહિં કરૂણામયા,
ઈનકી કર આસ, અબ સદા હી જીજે ।।
ચતુર્ભુજદાસ કહે સોઈ પ્રિય પાસ રહે,
જોઈ શ્રી યમુનાજીકે રસ જુ ભીજે ।।૨।।
પદ ૧૬ મું : (લીલા)
હેતકરિ દેત શ્રીયમુને વાસ કુંજે ।।
જહાં નિશ વાસર રાસમેં રસિકવર,
કહાંલગ બરનિયેં પ્રેમપુંજે ।।૧।।
થકિત સરિતાનીર, થકિત વ્રજ વધૂ ભીર,
કોઉ ન ધરત ધીર, મુરલી સુનીજે ।।
ચતુર્ભજદાસ યમુને પંકજ જાનિ,
મધુપકી નાંઈ ચિત્ત લાય ગુંજે ।।૨।।
પદ ૧૭ મું : (રૂપ)
ભક્ત પર કરી કૃપા શ્રીયમુને જુએસી ॥
છાંડી નિજ ધામવિશ્રામભૂતલ કિયો;
પ્રગટલીલા દિખાઈ જુ તેસી ।।૧।।
પરમપરમારથ કરત હે સબનકો;
દેત અદ્ભુત રૂપ આપ જેસી ।।
નંદદાસ યોં જાની દ્રઢકરિ ચરણ ગહે,
એક રસના કહા કહોં વિસેસી ।।૧।।
પદ ૧૮ મું : (લીલા)
નેહ કારન શ્રીયમુને પ્રથમઆઈ ।।
ભક્ત કે ચિત્તકી વૃત્તિ સબ જાનકે,
તહાંતે અતિહિ આતુર જુ ધાઈ ।।૧।।
જાકે મન જેસી ઈચ્છા હતી તાહિકી,
તેસીહી આય સાધજુ પૂજાઈ ।।
નંદદાસ પ્રભુ તા પર રીઝિ રહે
જોઈ શ્રીયમુનાજીકો જસ જુ ગાઈ ।। ૨ ।।
પદ ૧૯ મું : (ગુણ)
તાતેં શ્રીયમુને જુ ગાવો ।।
શેષ સહસ મુખ નિશદિન ગાવત;
પાર નહીં પાવત તાહિ પાઓ ।।૧।।
સકલ સુખ દેનહાર તાતેં કરો ઉચ્ચાર,
કહતહોં વારંવાર જિન ભુલાઓ ।।
નંદદાસકી આસ શ્રીયમુને પૂરણ કરી,
તાર્તે ઘરી ઘરી ચિત્ત લાખો ।। ।।
પદ ૨૦ મું : (નામ)
ભાગ્ય સૌભાગ્ય શ્રીયમુને જુ દેઈ ।।
બાત લૌકિક તજો પુષ્ટિ યમુને ભજો;
લાલગિરિધરનવર તબ મિલેઈ ।। ૧।।
ભગવદિય સંગ કર બાત ઈનકી લઠે,
સદા સાંનિધ્ય રહે કેલિ મેઈ ।।
નંદદાસ જા પર કૃપા શ્રીવલ્લભ કરે,
તાકિ શ્રીયમુના સદા બસ જુ હેઈ ।।૨।।
પદ ૨૧ મું : (નામ)
નામમહિમા એસી જુ જાનો ॥
મર્યાદાદિક કહે લૌકિક સુખ લહે;
પુષ્ટિકો પુષ્ટિપથ નિશ્ચે જુ માનો ।।૧॥
સ્વાતિજલ બુંદ જબ પરતહે જાહિમેં,
તાહિમેં હોત તેસો જુ વાનો ।।
શ્રીયમુને કૃપાસિંધુ જાની,
સ્વાતિ જલ બહુમાનિ,
સૂર ગુણ પૂર, કહાં લો બખાનોં ।।૨।।
પદ ૨૨ મું : (રૂપ)
ભક્તકોં સુગમશ્રીયમુને અગમઓરેં ।।
પ્રાતહી ન્હાત, અધ જાત તાકે સકલ;
યમહું રહત તાહી હાથ જોરે ।। ।।
અનુભવી બિના અનુભવ કહા જા નહિ
જાકો પિયા નહી ચિત્તચોરેં ।।
પ્રેમકે સિંધુકો મરમજાન્યો નહીં,
સૂર કહે કહા ભયો દેહ બોરૈ ।।૨॥
પદ ૨૩ મું : (લીલા)
ફલફલિત હોય ફલરૂપ જાને ।।
દેખીહું ના સુનિ, તાહીકી આપુની,
તાકી બાત કહો કેસે જી માને ।।૧।।
તાહિકે હાથ નિરમોલ નગ દીજીયે,
જોઈ નીકે કરી પરખી જાને ।।
સૂર કહે ફ્રૂરતે દૂર બસિયે સદા;
શ્રીયમુનાજી કો નામલીજેં જુ છાને ॥૨॥
પદ ૨૪ મું : (ગુણ)
શ્રીયમુને પતિદાસકે ચિન્હ ન્યારે ।।
ભગવદિયકો ભગવત્સંગ મિલિ રહે,
જાકે હીયે બસત પ્રાણ પ્યારે ।।૧।।
ગૂઢ શ્રીયમુને બાત સોઈ અબ જાનહી,
જાકે મનમોહન નેન તારે ।।
સૂર સુખસાર નિરધાર વે પાવહી,
જાપર હોયશ્રી વલ્લભ કૃપારે ।। ૨ ॥
પદ ૨૫ મું: (નામ)
શ્રીયમુને રસખાનકો શિષ નાઊં ।।
એસી મહિમાજાન ભક્તકોં સુખદાન;
જોઈ માગો સોઈ જુ પાઉં ।।૧।।
પતિતપાવનકરન, નામલીનો તરન,
દૃઢ કર ગહી ચરન કહું ન જાઉં Il
કુંભનદાસ લાલ ગિરિધરન મુખ નિરખત
યહિ ચાહત, નહિ પલક લાઊં ।।૨।।
પદ ૨૬ મું; (રૂપ)
શ્રીયમુને અગનિત ગુન ગિને ન જાઈ ॥
યમુને તટ રેણુતે હોતહે નવીન તનુ,
ઈનકે સુખદેનકી, કહા કરો બડાઈ ॥૧॥
ભક્ત માંગત જોઈ દેત હે તિહિં છિનુ,
સો એસી કો કરે પ્રણ નિવાઈ ॥
કુંભનદાસ લાલ ગિરિધરન મુખ
નિરખત કહો કેસેં કરી મન અઘાઈ. ॥૨॥
પદ ૨૭ મું: (ગુણ)
શ્રી યમુને પર તન, મન, ધન, પ્રાણવારો ।।
જાકી કિરતિ વિશદ, કૌન અબ કહીસકે;
તાહીં નૈનનતેં નેક ન ટારો ॥૧॥
ચરન કમલ ઈનકે જુ ચિંતત રહો;
નિસદિના નામમુખ તેં ઉચ્ચારો ॥
કુંભનદાસ કહે, લાલ ગિરિધરન મુખ,
ઈન કી કૃપા ભઈ તબ નિહારો ॥૨॥
પદ ૨૮ મું : (લીલા)
ભક્ત ઈચ્છા પુરન શ્રીયમુને જુ કરતા Il
બિના માંગે હુ દેત, કહાંલો કહોં હેત;
જેસે કાહુકો કોઉ હોય ધરતા. ॥૧॥
શ્રીયમુના પુલિન રાસ, વ્રજ વધૂ લિયે પાસ,
મંદમંદ હાસ કર મન જુ હરતા ॥
કુંભનદાસ લાલ ગિરિધરન મુખ નિરખત,
યહિ જિય લેખત શ્રીયમુને જુ ભરતા. ।।૨।।
પદ ૨૯ મું : (રૂપ)
રાસરસસાગર શ્રીયમુને જુ જાની ॥
બહત ધારાતન પ્રતિછિન નૌતન,
રાખત અપને ઉરમેં જુ ઠાની, ।।૧॥
ભકતકો સહે ભાર, દેત જી પ્રાણઆધાર,
અતિહીં બોલત મધુર મધુર બાની ।
શ્રીવિટ્ઠલ ગિરિધરનવર બસ કીયે,
કોન પેંજાત મહિમા બખાની ॥૨॥
પદ ૩૦ મું : (નામ)
ભક્તપ્રતિપાલ જંજાલ ટારે ॥
અપને રસરંગમે, સંગ રાખત સદા,
સર્વદા જોઈ શ્રી યમુનાજી કો નામઉચ્યારે ॥૧॥
ઈનકી કૃપા અબ કહાંભગ બરનિયે,
જેસેં રાખત જનની પુત્રબારેં ॥
શ્રી વિટ્ઠલ ગિરિધરન સંગ વિહરત,
ભક્તકો એક છિનું ના બિસારે, ॥૨॥
પદ ૩૧ મું : (ગુણ)
કોનપેં જાત શ્રીયમુને જુ બરની
સબહીકો મન મોહત મોહન,
સો પિયાકો મન હે જુ હરની ॥૧॥
ઈનબિના એકછિન, રહત નહિ જીવન ધન,
વ્રજચંદ મન આનંદ કરની ॥
શ્રી વિટ્ઠલ ગિરિધરન સહિત આય,
ભક્ત કે હેત અવતાર ધરની ॥૨॥
પદ ૩૨ મું : (લીલા)
યમુનાજીકો નામલે સોઈ સુહાગી ॥
ઈનકે સ્વરૂપકો સદા ચિંતન કરત;
કલ ન પરત જાય લેહ લાગી ॥૧॥
પુષ્ટિમારગ મરમ, અતિહી દુર્લભ,
કરમછાંડ સગરે, પરમપ્રેમપાગી ॥
શ્રીવિટ્ઠલ ગિરિધરન એસી નિધિ,
ભક્ત કોં દેત હે બિના માંગી ॥૨॥
પદ ૩૩ મું : (લીલા)
શ્રી યમુનાકે નામઅદ્ય દૂર ભાજે ॥
જિનકે ગુન સુનનકોં લાલગિરિધરનપિય;
આય સનમુખ તાકે બીરાજે ॥૧॥
તિહિંછિનું કાજ, તાકે સગરે સરે;
જાયકે મિલત વ્રજ વધૂ સમાજે I
કૃષ્ણદાસનિ કહે તાહિ અબ કોન ડર,
જાકે ઉપર શ્રી યમુનેસી ગાજે ॥૨॥
પદ ૩૪ મું :
શ્રી યમુનાકો નામતેઈજુ લેહેં ॥
જાકી લગન લગી નંદલાલસો;
સર્વસ્વ દેકેં નિકટ રહેહેં ॥૧॥
જિન હીં સુગમજાની,
બાત મનમેં જુ માનિ,
બિના પહેચાનિ કૈસે જુ પૈયે ॥
કૃષ્ણદાસનિ કહેં શ્રીયમુને નામનૌકા
ભક્ત ભવસિંધુતેં યોંહી તરીયે ॥૨॥
પદ ૩૫ મું :
શ્રીયમુને તુમસી એક હો જુ તુમહી ॥
કરિ કૃપા દરસ નિસવાસર દીજિયે
તિહારે ગુનગાનકો રહે ઉદ્યમહી ॥૧॥
તિહારે પાયેતે; સકલનિધિ પાવહિ,
ચરણ કમલ ચિત્ત ભ્રમર ભ્રમહીં Il
કૃષ્ણદાસનિ કહે, કોન યહ તપ કીયો,
તિહારે ઢીંગ રહત હે લતા દ્રુમહી ॥૨॥
પદ ૩૬ મું :
એસી કૃપા કીજિયે લીજીયે નામ ॥
શ્રી યમુને જગ્વંદની, ગુનનજાત કાહુ ગિનિ,
જિનકે એસે ધની સુંદર શ્યામ, ॥૧॥
દેત સંયોગરસ, એસે પિયુ હેજુ બસ,
સુનત તિહારો સુજસ, પૂરે સબ કામ I
કૃષ્ણદાસનિ કહે, ભક્તહિત કારને;
શ્રીયમુને એક છિન નહિ કરે વિશ્રામ ॥૨॥
પદ ૩૭ મું :
શ્રી યમુને કે સાથ અબ ફિરતે હેં નાથ 1l
ભક્ત કે મનકે, મનોરથ પૂરન કરત,
કહાંલોં કહિયે, ઈનકી જુ ગાથ ॥૧॥
વિવિધ શૃંગાર,આભૂષણ પહેરે,
અંગઅંગ શોભા બરની ન જાત ॥
દાસ પરમાનંદ પાયે અબ વ્રજચંદ,
રાખે અપને શરણ બહે જુ જાત ॥૨॥
પદ ૩૮ મું :
શ્રી યમુને કી આસ કરતહેં દાસ ॥
મન કર્મ વચન કર જોરિક માંગત,
નિશદિના રાખિયે અપનેજુ પાસ ॥૧॥
જહાં પિય રસિકવર, રસિકની રાધિકા,
દોઉ જન સંગ મિલિ કરત હે રાસ ॥
દાસ પરમાનંદ પાયે અબ વ્રજચંદ,
દેખી સિરાને, નેન મંદહાસ ॥૨॥
પદ ૩૯ મું :
શ્રી યમુને પિયકોં, બસ તુમજુ કિને ॥
પ્રેમકે ફંદતે, ગહિ જુ રાખે નિકટ,
એસે નિરમોલ નગ મોલ લીને ॥૧॥
તુમજુ પઠાવત, તહાં અબ ધાવત સદા,
તિહારે રસરંગમે, રહત ભીને ॥
દાસ પરમાનંદ પાયે અબ વ્રજચંદ,
પરમઉદાર શ્રીયમુને જુ દાન દીને. ॥૨॥
પદ ૪૦ મું:
શ્રી યમુને સુખકારની પ્રાણપતિકે 1
જિન્હે ભૂલીજાત પિય, તિને સુધિ કરિ દેત,
કહાંલો કહિયે ઈનકે જુ હિતકે ॥૧॥
પિયસંગ ગાન કરે, ઉમંગી જ્યોં રસ ભરે;
દેત તારી કર, લેત ઝટક ॥
દાસ પરમાનંદ પાયે અબ વ્રજચંદ
યેહી જાતન, સબ પ્રેમગતિકે ॥૨॥
ઈતિ શ્રી યમુનાજીકે ૪૦ પદ સમાપ્ત ॥
પદ ૪૧ મુંઃ
શરણપ્રતિપાલ ગોપાલરતિવર્ધિની ॥
દેત પતિ પંથ પ્રિયકંથ સન્મુખ કરત,
અતુલ કરૂણામયી, નાથ અંગ અર્ધિની ॥૧॥
દીનજન જાન, રસ પુંજ કુંજેશ્વરી,
રમત રસરાસ, પ્રિય સંગંનિશ શરદની ॥
ભફ્તિદાયક સકલ ભવસિંધુ તારિણી,
કરત વિધ્વંસ, જન અખિલ અધ્યમર્દિની ॥૨॥
રહત નંદસૂનુ, તટ નિકટ નિશદિન સદા,
ગોપગોપી રમતમધ્ય રસ કંદની ॥
કૃષ્ણતન વર્ણ, ગુણધર્મ શ્રીકૃષ્ણ કે,
કૃષ્ણલીલામયી કૃષ્ણસુખકંદની ॥૩॥
પદ્મજા પાયતુવ સંગહી મુરરિપુ
સકલ સામથ્ય મયી પાપકી ખંડિની ॥
કૃપારસપૂર વૈકુંઠ પદકી સીઢી,
જગત વિખ્યાત,
શિવ શેષ શિર મંડની ॥૪॥
પર્યો પદ કમલ તર, ઓર સબ છાંડકે,
દેખ દ્રગ કર દયા, હાસ્યમુખ મંદની ।।
ઉભયકર જોર, કાસ વિનતી કરે,
કરો અબ કૃપા ક્લિંદગિરિનંદિનિ ।।૫।।