← બધા કીર્તન

શ્રીજી મેરા ઐસા રસિયા

વધુ કીર્તન

કીર્તનના શબ્દો

શ્રીજી મેરા ઐસા રસિયા

મુજને બોલાવે વ્હાલો ઘડી ઘડી - શ્રીજી

મોર મુગટ 'પીતાંબર' સોહીએ

બંસી બજાવે વ્હાલો ત્તાન ભરી - શ્રીજી

સબ સખીનમેં રાસ રચ્યો હે

દરશન દેવે વ્હાલો ઘડી ઘડી - શ્રીજી

દોડ દોડ દરશન કો જાવે

ઝાપટ વાગે તડા તડી - શ્રીજી

ચાર ચોકકો મંદિર બનાયો

આપ બિરાજે વ્હાલો છપરધરી - શ્રીજી

નંદદાસ પ્રભુકી છબી નિરખત

શ્રીજીકે ચરણ મેં જાય પડી - શ્રીજી

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.