← બધા કીર્તન

વલ્લભ સાખી

વધુ કીર્તન

કીર્તનના શબ્દો

આ કીર્તનનું ગુજરાતી રેકોર્ડિંગ હજી ઉપલબ્ધ નથી. અંગ્રેજી ઓડિયો વગાડાય છે.

શ્રી વલ્લભ પદ વન્દો સદા, સરસ હોત સબ ગ્યાન

રસિક રટત આનંદ સૌં, કરત સુધા રસ પાન - ૧

ઔર કછુ જાન્યો નહી, બિના શ્રી વલ્લભ એક

કર ગહિ ક છાંડ નહી, જિનકી એસી ટેક - ૨

શ્રી વલ્લભ વલ્લભ રટત હો. જહા દેખો તહા યેહ

ઇનહી છાંડિ ઔરહી ભજે, તો જરી જાઓ યહ દેહ - ૩

દૈવી દેવ આરધીક, ભૂલ્યો સબ સંસાર

શ્રી વલ્લભ નામ નૌકા બિના, કહ કો ઉતરયો પાર - ૪

એસે પ્રભુ ક્યોં બિસારિયે, જાકી કૃપા અપાર

પલ-પલ મેં રટતે રહો, શ્રી વલ્લભ નામ ઉચ્ચાર - ૫

શ્રી વલ્લભ નામ અગાધ ફૈ જહાં તહાં તું મત બોલ

જબ હરીજન ગ્રાહક મિલે, તા આગે તું ખોલ - ૬

શ્રી વલ્લભવર કો છાંડિક, ઔર દેવ કો ધ્યાય

તા મુખ પન્હૈયા કુટિયે જબ લગ કુટી જાય - ૭

શ્રી વલ્લભ વલ્લભ રટત હો, વલ્લભ જીવન પ્રાણ

શ્રી વલ્લભ કબહુ ન વિસારિહો, મોહિ માત પિતા કી આન - ૮

મૈ ઈન ચરન ન છાંડીહો, શ્રી વલ્લભવર વ્રજ ઇશ

જો લો તન મે શ્વાસ હૈ, તો લો ચરન ધરો મમ શીશ - ૯

બહુત દિના ભટકત ફિર્યો, કછુ ના આયો સાથ

શ્રી વલ્લભ સુમર્યો તબે, પર્યો પદારથ હાથ - ૧૦

બહે જાત ભવ સિંધુ મેં, દૈવી સૃષ્ટી અપાર

તિન કો કરન ઉદ્ધાર પ્રભુ, પ્રકટે પરમ ઉદાર - ૧૧

શ્રી વલ્લભ કરુણા કરી, કલિ મેં લિયો અવતાર

મહા પતીત ઉદ્ધાર કે, કીનો યશ વિસ્તાર - ૧૨

શ્રી વલ્લભ વલ્લભ કહત હો, વલ્લભ ચિત વન બૈન

શ્રી વલ્લભ છાંડ ઔર હી ભજે, તો નહી નિરખો નૈન - ૧૩

ધૂર પરો વા વદન મેં, જાકો ચિત નહિ ઠોર

શ્રી વલ્લભવર કો વિસારિકે, નયનન નિરખે ઔર - ૧૪

શરણાગતિ જબ લેત હે, કરત ત્રિવિધ દુઃખ દૂર

શોક મોહ તે કાહિકે, દેત આનંદ ભરપુર - ૧૫

થશ હી ફેલ્યો જગત મેં, અધમ ઉધારન આય

તિનકી વિનતી કરત હો, ચરણ કમલ ચિત લાય - ૧૬

પતિતન મેં વિખ્યાત હો, મહા પતિત મમ નામ

અબ યાચક હોય જાચ હો, શરણાગતિ સબ યામ - ૧૭

શ્રી વલ્લભ વિઠ્ઠલનાથ જુ, સુમરો એક ઘડી

તાકે પાતક યોં જરે, જ્યોં અગ્નિ મેં લકડી - ૧૮

ધરણી અતિ વ્યાકુલ ભઈ, વિધી સો કરી પુકાર

શ્રી વલ્લમ અવતાર લે, તાર્યો સબ સંસાર - ૧૯

શ્રી વલ્લભ રાજકુમાર બિનુ, મિથ્યા સબ સંસાર

ચઢિ કાગદ કી નાવ પર, કહો કો ઉતરયો પાર - ૨૦

કલિયુગ ને સબ ધર્મ કે, દવારે રોકે આચ

શ્રી વલ્લભ ખિડકી પ્રેમ કી, નિકસ જાય સો જાય - ૨૧

ભગવદ ભગવદીય એક હે, તિનસો રાખો નેહ

ભવસાગર કે તરન કી, નીકી નૌકા યેહ - ૨૨

શ્રી વલ્લભ કલ્પદ્રુમ ફલ્યો, કલ લાગ્યો વિઠ્ઠલેશ

શાખા સબ બાલક ભયે, તાકો પાર ન પાવત શેષ - ૨૩

શ્રી વલ્લમ આવત મેં સૂને, કછુ નિયરે કછુ દૂર

ઈન પલકન સૌ મગઝાર હો, વ્રજ ગલિયન કી ધૂર - ૨૪

ર્કુપા સિંધુ જલ સીંચ કે, રાખ્યો જીવન મૂલ

સ્નેહ બિના મુરજાત હે, પ્રેમ બાગ કે ફૂલ - ૨૫

જગ મે મિલન અનૂપ હૈ, ભગવદિયન કો સંગ

તિનકે સંગ પ્રતાપ તે, હોત શ્યામ સો રંગ - ૨૬

હરિજન આવે બારને, હંસી હંસી નાવે શીશ

ઉનકે મનકી વે જાને, મેરે મન જગદીશ - ૨૭

હરિ બડે હરિજન બડે, બડે હૈં હરિ કે દાસ

હરિજન સો હરિ પાવહી, જો હૈં ઈન કે પાસ - ૨૮

મન નગ તાકો દીજિયે, જો પ્રેમ પારખી હોય

નાતર રહિથે મૌન હવૈ, કાહે જીવન ખોય - ૨૯

પ્રેમ પારખી જો મિલે, તાકો કર મનુહાર

તિન સોં પ્રિયા પ્રીતમ મિલે, સબ સુખ દીજે વાર - ૩૦

રંચક દોશ ના દખિયે, વે ગુણ પ્રેમ અમોલ

પ્રેમ સુહાગી જો મિલે, તાસો અંતર ખોલ - ૩૧

સાધન કરો દ્રઢ આસરો, ફલ ભજવો ફલ એક

પલક પલક કે ઉપરે, વારો કલ્પ અનેક - ૩૨

શ્રી વલ્લભ જીવન પ્રાણ હે, નયનન રાખો ધેર

પલકન કે પરદા કરો, જાન ન દેહો ફેર - ૩૩

પૂરણ બ્રહમ પ્રકટ ભયે, શ્રી લક્ષમણ ભટટ ગહ

નિજજન પર બરખત સદા, શ્રી વ્રજપતિ પદ નેહ - ૩૪

જાગત સોવત સ્વપન મેં, ભોર ઘોષ નિશ સાંઝ

શ્રી વલ્લભ વ્રજ ઇર્ષ કે, ચરણ ધરો હિય માઝ - ૩૫

હા હા માનો કહત હો કરિ ગિરધર સો નેહ

બહુરી ન એસી પાવહી, ઉત્તમ માનુસ દેહ - ૩૬

ચતુરાઈ ચુલ્હે પરો, ગ્યાની કો યમ ખાઉ

જા તન સો સેવા નહી, સો જડામલ સો જા ઉં - ૩૭

દેખી દેહ સુરંગ યહ, મત ભૂલે મન માહી

શ્રી વલ્લભ બિનુ ઔર કોઇ, તેરા સંગી નાહી - ૩૮

તેરી સાથિન દેહ નહીં, યા કે રંગ મત ભૂલ

અંત તુ હી પછિતાયગો, તુરત મિલેગી ધૂલ - ૩૯

દેહી દેખી સુરંગ યહ, મતી લાડાવે લાડ

ગણિકા કી સી મિત્રતા, અંત હોયગી ભાડ - ૪૦

દેહી દેખ સુરંગ યહ, મત ભૂલે તુ ગવાર

હાડ માંસ કી કોટરી, ભીતર ભરી ભંગાર - ૪૧

મહામાન મદ ચાતુરી, ગરવાઈ ઔર નેહ

યે પાંચો જબ જાયેંગે, તબ માનો સુખ દેહ - ૪૨

ભવસાગર કે તરન કી, બડી અટપટી ચાલ

શ્રી વિઠ્ઠલેશ પ્રતાપ બલ, ઉતરત હૈં તત્કાલ - ૪૩

મીન રહત જલ આસરે, નિકસત હી મરજાય

ત્યોં શ્રીવિઠ્ઠલનાથ કે, ચરણ કમલ ચિત લાય - ૪૪

શ્રી વલ્લભ કો કલ્પદ્રુમ, છાય રહયો જગ માંહિ

પુરષોત્તમ ફલ દેત હૈં, નેક જો બૈઠો છાંહ - ૪૫

ચતુરાઈ સોઈ ભલી, જો કૃષ્ણ કથા રસ લીન

પરધન પરમન હરન કો, કહિયે વહી પ્રવીન - ૪૬

ચતુરાઈ ચુલ્હે પરો, જ્ઞાની કો યમ ખાઉ

દયા ભાવ હરી ભક્તિ બિન, જ્ઞાન પરો જરી જાવ - ૪૭

શ્રી વલ્લભ સુમર્યો નહી, બોલ્યો અટપટો બોલ

તાકો જાનની બોજન મરી, વૃથા બજાવે ઢોલ - ૪૮

ઘર આવે વૈષ્ણવ જબહી, દીજે ચાર રતન

આસન, જલ, વાણી મધુર, યથાશક્તિ સો અન્ન - ૪૯

શ્રી વલ્લભ ધીરજ ધરે તે, કુંજર મન ભર ખાય

એક ટૂક કે કારને,શ્વાન બહુત ઘર જાય - ૫૦

રસિક જન બહુ ના મિલે, સિંહ યૂથ નહિં હોય

વિરહ બેલ જહાં તહાં નહી, ઘટ ઘટ પ્રેમ ન હોય - ૫૧

હરિજન કી હાંસી કરે, તાહિ સકલ વિધી હાનિ

તાપર કોપત બ્રજપતિ, દુખ કો નહિ પરમાન - ૫૨

છિન ઉતરે છિન હી ચઢ, છિન છિન આતુર હોય

નિશ વાસર ભીજ્યો રહે, પ્રેમી કહિયે સોય - ૫૩

ઉર બિચ ગોકુલ નયન જલ, મુખ શ્રી વલ્લભ નામ

અસ તાદશાં કે સંગ તેં, હોત સકલ સિધ કામ - ૫૪

બિનુ દેખે આતુર રહૈ, પ્રેમ બાગ કો ફૂલ

ચિત્ત ન માને તાહિ બિનુ, પ્રેમ જો સબકો મૂલ - ૫૫

કૃષ્ણ પ્રેમ માતો રહે, ધરે ન કાહુ શંક

તીન ગાંઠ કોપીન પે, ગિને ઈન્દ્ર કો રંક - ૫૬

શ્રી વલ્લભ વલ્લભ જે કહે, રહત સદા મન તોષ

તાકે પાતક યોં જરે, જ્યોં સૂરજ તે ઓષ - ૫૭

શ્રી વલ્લભ વલ્લભ ભજે, સદા સોહિલો હોય

દુઃખ ભાજૈ દારિદ્ર ટરે, બૈરી ન ગાજે કોય - ૫૮

શ્રી વલ્લભ વર કો છાંડિ કે, ભજે જો ભૈરવ ભૂત

અંત ફજીતી હોયગી, જ્યોં ગણીકા કો પૂત - ૫૯

વૈષ્ણવ કી ઝોપડી ભલી, ઔર દેવ કો ગામ

આગ લગો વા મેલ મેં, જહાં ન વલ્લભ નામ - ૬૦

શ્રી વલ્લભ પર રુચી નહી, ના વૈષ્ણવ પર સ્નેહ

તાકો જન્મ વૃથા ત્યૌં, જ્યોં ફાગુન કો મેહ - ૬૧

મોમેં તિલ ભર ગુણ નહીં, તુમ હો ગુણન જહાજ

રીઝ બુઝ ચિત રાખિયો, બાહ ગહે કી લાજ - ૬૨

તીન દેવ કે ભજન તે, સિધ્ધ હોત નહિ કામ

ત્રિમાયા કો પ્રલય કર, હરિ મિલવે હરિનામ - ૬૩

સુમરત જાય ક્લેશ મિટ, શ્રી વલ્લભ નિજ નામ

લીલા લહર સમુદ્ર મે, ભીંજો આઠો યામ - ૬૪

તિનકે પદ યુગ કમલ કી, ચરણ રેણુ સુખદાય

હિય મેં ઘારણ કિયે તે, સબ ચિન્તા મિટ જાય - ૬૫

શ્રી વલ્લભ કુલ બાલક સબે, સબહી એક સ્વરુપ

છોટો બડો ન જાનિયો, સબહી અગ્નિ સ્વરુપ - ૬૬

મન નગ તાકો દીજીયે, જો પ્રેમ પારખી હોય

નાતર રહીયે મૌન ગહિ, વૃથા ન જીવન ખોય - ૬૭

મન પંછી તબ લગિ ઉડે, વિષય વાસના માહિ

પ્રેમ બાજ કી ઝપટ મેં, જબ લગ આયો નાહિ - ૬૮

શ્રી વલ્લભ મન કો ભાતો, મો મન રહયો સમાય

જ્યોં મહેંદી કે પાત મેં, લાલી લખી ન જાય - ૬૯

શ્રી વલ્લભ વિઠ્ઠલ રુપ કો, કો કરિ સકે વિચાર

ગૂઢ ભાવ યહ સ્વામિની, પ્રકટ કૃષ્ણ અવતાર - ૭૦

શ્રી વૃંદાવન કે દરસ તે, ભયે જીવ અનુકુલ

ભવસાગર અથાહ જલ, ઉતરન કો યહ તૂલ - ૭૧

શ્રી વૃંદાવન બાનિક બન્યો, કુંજ કુંજ અલિ કેલિ

અરુઝી શ્યામ તમાલ સોં, માનો કંચન વેલિ - ૭૨

શ્રી વૃંદાવન કે વૃક્ષ કો, મરમ ન જાને કોય

એક પત કો સુમર કે, આપ ચર્તુભુજ હોય - ૭૩

કોટિ પાપ છિન મેં ટરે, લેહિ વૃંદાવન નામ

તીન લોક પર ગાજિયે, સુખ નિધિ ગોકુલ ધામ - ૭૪

નંદ નંદન સિર રાજ હી, બરસાના વૃષભાન

દૌઉ મિલ ક્રીડા કરત, ઈત ગોપી ઊત કાન્હ - ૭૫

શ્રી યમુના જી સો નેહ કરિ, યહ નેમી તૂ લેહિ

શ્રી વલ્લભ કે દાસ બિન, ઔરન સા તજી સ્નેહ - ૭૬

મન પંછી. તન પાંખ કર, ઉડ જાઓ વહ દેશ

શ્રી ગોકુલ ગાવ સુહાવનો, જહાં ગોકુલ ચન્દ્ર નરેશ - ૭૭

મણિન ખચિત દોઉ કૂલ હૈ, સીઢી સુમગ નગ હીર

શ્રી યમુનાજી હરિ ભામતી, ધરે સુભગ વપુ નીર - ૭૮

ઉભય ફલ - નજ ખંભ હૈં, તરંગ જુ સીઢી માન

શ્રી યમુના જગત વૈકુંઠ કી, પ્રકટ નસૈની જાન - ૭૯

રતન ખચિત કંચન મહા, શ્રી વૃંદાવન કી ભૂમિ

કલ્પવૃક્ષ સે દ્રુમ રહે, ફલ ફુલન કરિ ઝૂમિ - ૮૦

ઘન્ય ઘન્ય શ્રી ગિરિરાજા જુ, હરિદાસન મેં રાય

સાનિઘ્ય સેવા કરત હે, બલ મોહન જિય ભાય - ૮૧

કોટિ કટત અઘ રટત તે, મિટત સકલ જંજાલ

પ્રકટ ભયે કલિકાલ મેં, દેવ દમન નંદલાલ - ૮૨

પ્રૌઢભાવ ગિરિવર ધરણ, શ્રી નવનીત દયાલ

શ્રી મયુરાનાથ નિકુંજપતિ, શ્રી વિઠ્ઠલેશ સુખસાલ - ૮૩

શ્રી દ્વારકેશ તદભાવ મેં, ગોકુલેશ બ્રજ ભૂપ

અદભુત ગોકુલ ચંદ્રમા, મન્મથ મોહન રુપ - ૮૪

માટ લિયે માખન લિયે, નૂપુર બાજે પાય

નૃત્યત નટવરલાલ જૂ, મુદિત યશોદા માય - ૮૫

ઝુલત પલના ગાદ મેં, શ્રી બાલકૃષ્ણ રસરાસ

તોર શકટ રસ બસ કિયે, બ્રજ યુવતિન કરિ હાસ - ૮૬

શ્રી ગિરિધર ગોવિન્દ જૂ, બાલકૃષ્ણ ગોકુલેશ

રઘુપતિ યદુપતિ ઘનશ્યામ જૂ, પકટે બ્રહ્મ વિશેષ - ૮૭

પરમ સુખદ અભિરામ હૈ, શ્રી ગોકુલ સુખધામ

ઘુટુરૂવન ખેલત ફીરત શ્રી, કમલનયન ઘનશ્યામ - ૮૮

ગોવિન્દ ઘાટ સુહાવનો, છોકર પરમ અનૂપ

બૈઠક વલ્લભ દેવ કી, નિજજન કો ફલ રૂ૫ - ૮૯

બેલી લતા બહુ ભાંતિ કી, દ્રુમન રહી લપટાય

માનો નાયક નાયિકા, મિલી માન તજી આય - ૯૦

કેકિ શુક પિક દ્રુમ ચઢે, ગુંજત હૈ બહુ ભાય

રાસ કેલિ કે આગમન, પ્રમુદિત મંગલ ગાય - ૯૧

ગોપિ ઓપિ જગત મે, ચલિકે ઉલ્ટી રીત

તિન કે પદ વંદન કિયે, બઢત કૃષ્ણ સોં પ્રીત - ૯૨

ઠકુરાની ઘાટ સુહાવનો, છોકર પરમ અનૂપ

દામોદર દાસ સેવા કરે, જો લલિતા રસ રૂપ - ૯૩

કૃષ્ણદાસ નંદદાસ જૂ, સૂર સુ પરમાનંદ

કુંભન ચતુર્ભુજદાસ જુ, છીતસ્વામી ગોવિંદ - ૯૪

શ્રી રાધામાધો પરમ ધન, શુક અરુ વ્યાસ લિયો ઘુંટ

યહ ધન ખરચે ઘટત નહી, ચોર લેત ના લૂટ - ૯૫

શ્રી વલ્લભ રતન અમોલ હૈ, ચુપ કર દીજે તાલ

ગ્રાહક મિલ તબ ખોલીયે, કુંચી શબ્દ રસાલ - ૯૬

સબકો પ્રિય સબકો સુખદ, હરિ આદિક સબ ધામ

વ્રજ લીલા સબ સ્ફુરત હૈ શ્રી, વલ્લભ સુમિરત નામ - ૯૭

ચાર વેદ કે પઢે તે, જીત્યો જાય ન કોય

પુષ્ટીમાર્ગ સિઘ્દાંત તે, વિજય જગત મેં હોય - ૯૮

વૃંદાવન કી માધુરી, નિત નિત નૌતન રંગ

કૃષ્ણદાસ ક્યોં પાઈયે, બિનુ રસિકન કે સંગ - ૯૯

જો ગાવે, સીખે સુને, મન વચ કૅમ સમેત

“રસિકરાય' સુમિરો સદા, મન વાંછિત ફલ દેત - ૧૦૦

|| ઇિંતિ શ્રી હરિરાય મહાપ્રભુ રચિત શ્રી વલ્લભ સાખી સંપૂર્ણમ્‌ ||

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.